Your trusted partner in Fast Food Restaurant

About Jay Mogal Bhajiya House

અમે તમારા માટે સ્વાદ અને ગુણવત્તાનું શ્રેષ્ઠ મિશ્રણ લાવીએ છીએ! અમે સ્વચ્છ વાતાવરણમાં અને કુદરતની સુંદરતા વચ્ચે ખુલ્લા વિસ્તારમાં ભજીયા અને બીજા મજેદાર નાસ્તા પરોસીએ છીએ, જ્યાં તમે અને તમારું પરિવાર ભજીયાંનો આનંદ માણી શકો. અમારી ખાસિયત: મેથીના ભજીયા કુંભણિયા ભજીયા ભરેલા મરચા મરચા ચકરી પટી મરચા ટામેટા પુરી દાબડા પુરી ફ્રેન્ચ ફ્રાઈઝ તમારા મોઢામાં પાણી લાવે તેવા સ્વાદ માટે આજે જ અમારા હાઉસની મુલાકાત લો! જય મોગલ ભજીયા હાઉસ – જ્યાં સ્વાદ પણ શુદ્ધ છે અને પર્યાવરણ પણ.

Gallery

🌟 Trusted by our customers

Proven Success in Numbers

12 Customer Reviews

+

Happy Customers

Made with

Get your free website now →